વણેલા ગાંઠીયાVanela Gathiya
હાથે વણેલા, નરમ અને મરીના સ્વાદવાળા. ચા સાથે બેસ્ટ.
Hand-rolled, soft and peppery. Made for your chai.
₹70 / 100 g
ઓર્ડરOrderદરરોજ સવારે 7 થી સાંજે 7Open daily, 7 am – 7 pm
સ્વાદ એ જ અમારી ઓળખ
ગુલાબ સિંગતેલમાં બનેલા તાજા ગાંઠીયા, ફાફડા, ખમણ અને જલેબી — ચાંગોદર હાઈવે પર, ધ ફૂડ રૂમમાં.
Fresh gathiya, fafda, khaman and jalebi, fried in Gulab groundnut oil — at The Food Room, Changodar Highway.
ફેક્ટરી અને કંપનીઓ માટે પાર્સલ સર્વિસParcel service for factories & companies
અમારું તમામ ફરસાણ 100% સિંગતેલમાં બને છે.
All our farsan is fried in 100% groundnut oil.
કઢાઈમાંથી સીધું તમારી પ્લેટમાં.
Straight from the kadai to your plate.
થોડું ચાખવું હોય કે કિલો લઈ જવું હોય.
A small taste, or a kilo to take home.
સવારના નાસ્તાથી સાંજની ચા સુધી.
From morning nasta to evening chai.
અમારી ખાસOur signatures
નામમાં જ ગાંઠીયા છે — અને સાથે ફાફડા-જલેબી, ગુજરાતની સવારની જોડી.
Gathiya is in our name — and fafda-jalebi is Gujarat's favourite morning pair.
હાથે વણેલા, નરમ અને મરીના સ્વાદવાળા. ચા સાથે બેસ્ટ.
Hand-rolled, soft and peppery. Made for your chai.
₹70 / 100 g
ઓર્ડરOrderપાતળા, લાંબા અને કરકરા — ચટણી સાથે ગુજરાતી સવાર.
Thin, long and crisp — the Gujarati morning, with chutney.
₹75 / 100 g
ઓર્ડરOrderદેશી ઘીમાં બનેલી, ગરમાગરમ અને રસદાર.
Made in desi ghee. Hot, crisp and syrupy.
₹80 / 100 g
ઓર્ડરOrderકોમ્બો ડીશCombo dish
ગમતું ફરસાણ પસંદ કરો — અમે ચટણી સાથે ટોપલીમાં મિક્સ કરી આપીએ.
Pick the farsan you love — we mix it in a basket, served with chutney.
2ફરસાણ પસંદ કરોPick your farsan
ટોપલી હજી ખાલી છે — ઉપરથી ફરસાણ પસંદ કરો. Your basket is empty — pick some farsan.
ફેક્ટરી પાર્સલ સર્વિસFactory parcel service
ચાંગોદરની ફેક્ટરીઓ, ઈન્ડસ્ટ્રીઝ અને કંપનીઓ માટે નિયમિત પાર્સલ સેવા. સ્ટાફનો નાસ્તો, મીટિંગ કે પાર્ટી — મોટા ઓર્ડર માટે ખાસ સુવિધા.
Regular parcel service for factories, industries and companies around Changodar. Staff nasta, meetings or parties — we're set up for large orders.
અમારા વિશેAbout us
અમારા નામમાં જ અમારી ઓળખ છે — ગાંઠીયારથ શાહીબાગવાળા. એ જ સ્વાદ હવે ચાંગોદર હાઈવે પર, ધ ફૂડ રૂમમાં.
સવારે સાત વાગ્યે કઢાઈ ગરમ થાય અને સાંજ સુધી ગાંઠીયા, ફાફડા, ખમણ, ભજીયા અને જલેબી તાજાં ઉતરતાં રહે. બધું ગુલાબ સિંગતેલમાં. બેસીને ખાઓ કે પાર્સલ લઈ જાઓ — સ્વાદ એ જ.
Our name says where we come from — Gathiya Rath, Shahibagwala. The same taste is now on Changodar Highway, at The Food Room.
The kadai is hot by seven in the morning, and gathiya, fafda, khaman, bhajiya and jalebi keep coming off it until evening. All in Gulab groundnut oil. Sit down and eat, or take a parcel — the taste stays the same.
સરનામુંVisit us
દરરોજ · સવારે 7:00 થી સાંજે 7:00Every day · 7:00 am – 7:00 pm